fbpx
અમરેલી

અમરેલી રાધેશ્યામ બાયપાસ થી ગાવડકા ચોકડી સુધીના જજૅરીત માગૅનું પેચવકૅ કામ ચાલુ કરાવતા સાંસદ

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા હસ્તકનો અમરેલી રાધેશ્યામ બાયપાસ થી ગાવડકા ચોકડી સુધીનો માગૅ જજૅરીત હોવાને લીધે વાહન ચાલકો અને લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી. જે અંગે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલીક પેચવકૅનું કામ મંજુર કરાવી ચાલુ કરાવેલ છે.

મહુવા–સાવરકુંડલા–અમરેલી–બગસરા–જેતપુર માગૅને નેશનલ હાઈવે તરીકેની સરકારશ્રી તરફથી મંજુરી મળતા માગૅ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનો અમરેલી રાધેશ્યામ બાયપાસ થી ગાવડકા ચોકડી સુધીનો રોડ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાને સોંપવામાં આવેલ. જેના લીધે જીલ્લાના અન્ય માગોૅના પેચવકૅ કામ સમયે આ ટૂંકડો બાકી રહી જવા પામેલ હતો.
જીલ્લામાં આદશૅ આચાર સંહીતા પૂણૅ થતા જ અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ એન.એચ.એ.આઈ.ના કાયૅપાલક ઈજનેર શ્રી પટેલ અને નાયબ ઈજનેર શ્રી સોલંકીને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલીક રાધેશ્યામ બાયપાસ થી ગાવડકા ચોકડી સુધીના જજૅરીત રોડ ઉપર પેચવકૅ કામ ચાલુ કરાવેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/