fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘Animal’ને લઈને દિલ્હી Õneએ T-Series અને Natflix India™ને સમન્સ મોકલ્યા

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સ્ટારર ‘છહૈદ્બટ્ઠઙ્મ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો. પરંતુ ‘છહૈદ્બટ્ઠઙ્મ’ વિશેની ચર્ચાઓ અટકી રહી નથી. એક તરફ, આ ફિલ્મ ઘણા લોકોને પસંદ આવી અને બ્લોકબસ્ટર બની. તે જ સમયે, કેટલાક લોકોએ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસા અને કેટલાક સંવાદો પર સવાલ ઉઠાવ્યા. હવે આ દરમિયાન, ફિલ્મ ‘છહૈદ્બટ્ઠઙ્મ’ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી જાેવા મળી. ‘છહૈદ્બટ્ઠઙ્મ’ એ ૩ કલાક ૨૧ મિનિટ લાંબી ફિલ્મ છે જે ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ. ફિલ્મને સેન્સર બોર્ડે છ સર્ટિફિકેટ સાથે પાસ કરી હતી.

એક અહેવાલ મુજબ, ફિલ્મ એનિમલના સહ-નિર્માતા સિને૧ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલા મુકદ્દમાના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે ટી-સીરીઝ અને નેટફ્લિક્સ ઈન્ડિયાને સમન્સ પાઠવ્યું છે. મુકદ્દમો કોઈપણ સ્ટ્રીમિંગ અથવા સેટેલાઇટ પ્લેટફોર્મ પર જ્યાં સુધી તેમના દાવાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝને અવરોધિત કરવા અંગે છે. ઝ્રૈહી૧એ ્‌-જીીિૈીજ પર કોન્ટ્રાક્ટ સંબંધિત કેટલીક બાબતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, ્‌-જીીિૈીજ પર ઈન્ટરનેટ અધિકારો માટે દ્ગીંકઙ્મૈટ ૈંહઙ્ઘૈટ્ઠ અને સેટેલાઈટ અધિકારો માટે ર્જીહઅ ઁૈષ્ઠંેિીજ દ્ગીંર્ુિાજ ૈંહઙ્ઘૈટ્ઠ સાથે થયેલા કરારોની વિગતો શેર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ટી-સિરીઝનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અમિત સિબ્બલે આ તમામ દાવાઓને રદિયો આપ્યો હતો. તે કહે છે કે ઓગસ્ટ ૨૦૦૨ના કરારમાં, સિને૧ એ રૂ. ૨.૬ કરોડમાં તમામ વ્યુત્પન્ન અધિકારો છોડી દીધા હતા. જસ્ટિસ સંજીવ નરુલાની કોર્ટે આ કેસ સ્વીકારી લીધો છે અને બંને પ્રતિવાદીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે બંનેને લેખિત નિવેદનો અને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ૧૫મી સુધીમાં તમામ પ્રકારના પુરાવા રજૂ કરવા પણ જણાવાયું છે. જે બાદ આ મુદ્દે પછીની તારીખે ર્નિણય લેવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/