fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના ગામ ચરખડીયા ખાતે ઉપસ્થિત રહી 100 ટકા પેજ કમીટીની રચના પૂર્ણ કરી

માન. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જીની સૂચના મુજબ સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ રોજ તેમના ગામ ચરખડીયા ખાતે ઉપસ્થિત રહી 100 ટકા પેજ કમીટીની રચના પૂર્ણ કરી સાવરકુંડલા તાલુકા ભાજપ અધ્યક્ષ જયસુખભાઈ સાવલિયાને અર્પણ કરી હતી
આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા, ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ કચ્છી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, ભાજપ અગ્રણીઓ અતુલભાઈ રાદડિયા, બી.એમ.ચોવટિયા, મુકેશભાઈ ધાનાણી, ભરતભાઈ બાવીશી, રસિકભાઈ ચાંદગઢિયા, નારણભાઈ મેર, કિશોરભાઈ બુહા, પિયુષભાઈ વાઘાણી સહિત તમામ બુથ પ્રમુખો અને બુથ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/