fbpx
અમરેલી

અમરેલીમાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ‘કોરોના રસીકરણ ઉત્‍સવ’ કાર્યક્રમ યોજાયો

સમસ્‍ત બ્રહ્મસમાજ ગુજરાત રાજયકક્ષા અમરેલી અને સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની તા.11 એપ્રિલથી તા.14 એપ્રિલ સુધી ભભકોરોના રસીકરણભભની અપીલને માન આપી અમરેલી નગરમાં વસતા સર્વે સમાજના નગરજનો માટે કોરોના રસીકરણ કેમ્‍પનું આયોજન તા.11/4ને રવિવારના રોજ સર્કિટ હાઉસ સામે ચિતલ રોડ અમરેલી ખાતે કરવામાં આવેલ.

જેમાં અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, વસંતભાઈ મોવલીયા, બ્રહ્મસમાજના મુકુંદભાઈ મહેતા, સારહિ યુથ કલબના સુરેશભાઈ શેખવા સહિતના આગેવાનોએ હાજરી આપી કામગીરીને બિરદાવી હતી.

આ સમગ્ર આયોજન માટે ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા અમરેલીના પ્રમુખ સિઘ્‍ધાર્થ ઠાકર, ચિરાગભાઈ ત્રિવેદી, મુકેશભાઈ તેરૈયા, વિપુલભાઈ દવે, અજયભાઈ પંડયા, માધવીબેન જોશી, નયનાબેન આચાર્ય, શીલાબેન મહેતા, નિકુબેન પંડયા, વર્ષાબેન તથા સર્વે આગેવાનોએ જહેમત ઉઠાવેલ.

આ તકે અશ્‍વિનભાઈ ત્રિવેદી, કનકભાઈ જાની, ઈન્‍દ્રવદનભાઈ શુકલ, પ્રકાશભાઈ રાજગોર, રાજુભાઈ વ્‍યાસ, પ્રકાશભાઈ જોશી, વિશાલભાઈ ઠાકર, દિગંતભાઈ ભટ્ટ, ધવલભાઈ ઠાકર, પ્રકાશભાઈ આચાર્ય, પિયુષભાઈ ત્રિવેદી, સાગરભાઈ વ્‍યાસ, મોન્‍ટુભાઈ દવે, હિરેનભાઈ ઠાકર, સાહસ ઉપાઘ્‍યાય વિગેરે લોકોએ શુભેચ્‍છાઓઆપેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/