fbpx
અમરેલી

આગામી ૩૦ એપ્રિલ સુધી અગત્યના કામ સિવાય લોકોને જિલ્લા પંચાયતમાં પ્રવેશ નિષેધ

અગત્યના કામ માટે સોમવારે અને ગુરુવારે ફોન ઉપર સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે. રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવીને જ મુલાકાત લેવી ફરજિયાત.

હાલ અમરેલી જિલ્લામાં કોવીડ-૧૯ ના વધતા સંક્રમણને ધ્યાને રાખી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા લોકહિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને આગામી ૩૦ એપ્રિલ સુધી અગત્યના કામ સિવાય લોકોને જિલ્લા પંચાયતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અગત્યના કામ માટે સોમવારે અને ગુરુવારે જિલ્લા પંચાયત ખાતેની પ્રમુખશ્રી કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૪૩૯ ઉપર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી ના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૨૨૨૩૧૩ સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે. રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવીને જ મુલાકાત લેવી ફરજિયાત છે તો દરેકને આ બાબતની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/