fbpx
અમરેલી

દામનગર થી ગારીયાધારને જોડતા ધામેલ થી દામનગર રૂપિયા ત્રણ કરોડ બાસઠ લાખના ખર્ચે સાડા આઠ કિમિ ની લંબાઈ અને ૫-૫૦ ની પહોળાઈ ધરાવતા માર્ગનું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

પાંચ કરોડ ના ખર્ચે આઠ કિમિ ની લંબાઈ અને ૫-૫૦ ની પહોળાઈ વાળા રસ્તો થી લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ મળે તે તેના પૂરતા પ્રયાસો સફળ 
   બાબરા લાઠી દામનગર વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગ ને રાજ્ય સરકારમાં મંજુર કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાત મુહૂર્ત કરાવી ગુણવત્તા યુક્ત કામગીરી કરાવી લોકોને સુવિધાઓઉપલબ્ધ કરાવી રહ્યા છે અત્યાર સુધીમાં લાઠી વિધાનસભા માં કરોડો રૂપિયાના માર્ગ મંજુર કરવામાં આવ્યા છે   ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે દામનગર વિસ્તારમાં દામનગર ધામેલ અને ગારીયાધાર ને  જોડતો માર્ગ ૮.૫૦ કિલોમીટરની લંબાઈ અને સાડા પાંચ મીટરની પહોળાઈ સાથે નો માર્ગ રૂપિયા ત્રણ કરોડ પાંચ લાખના ખર્ચે રાજ્ય સરકારમાં મંજુર કરાવતા આસપાસના વિસ્તારમાં લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી    ગારીયાધાર ધામેલ દામનગર ને જોડતા માર્ગ નું ખાત મુહૂર્ત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરી કામગીરી નો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ ખાત મુહૂર્તના પ્રસંગે જણાવ્યું હતું કે દામનગર થી ધામેલ  જતા માર્ગ નું ત્રણ કરોડ બાસઠ લાખ ઉપરાંત  લાઠી વિધાનસભા વિસ્તારોમાં રોડ રસ્તાઓ જિલ્લા પંચાયત આયોજન તાલુકા આયોજન એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ અને રાજ્ય સરકારમાં મંજુર કરાવી કરવામાં આવી રહ્યા છે લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો રહ્યા છે   આ તકે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,રામજીભાઈ ઇસાંમલિયા,ધામેલ ગ્રામ પંચાયતના સરપંચ માધુભાઈ ચિતળિયા ,હજીરાધાર ગ્રામ પંચાયતના સરપંચ મકવાણા   ઈશ્વરભાઈ પાલડીયા ભુપતભાઇ માંડલીયા  રવજીભાઈ નારોલા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/