fbpx
અમરેલી

દામનગર શહેરના સરદાર ચોક ખાતે સામાજિક વનીકરણ રેન્જ લાઠી, અમરેલી દ્વારા વિના મૂલ્યે વૃક્ષરોપા વિતરણ કરાયાં “એક વૃક્ષ પુત્ર સમાન”

દામનગર શહેર ના સરદાર ચોક ખાતે અમરેલી વન વિભાગ અમરેલી ની કચેરી દ્વારા  સામાજિક વનીકરણ રેન્જ લાઠી દ્વારા આર એફ ઓ શ્રી પ્રજાપતિ ની ઉપસ્થિતિ વિના મૂલ્યે વૃક્ષ રોપા વિતરણ શહેર ના સરદાર ચોક ખાતે વૃક્ષ રોપા વિતરણ સ્થળે વૃક્ષ ઉછેર ની અપીલ કરતા હદયસ્પર્શી સૂત્રો સાથે ના સ્ટોલ ઉપર કે એસ રૈયાણી ફોરેસ્ટ એન સી જોશી ફોરેસ્ટ દામનગર બી ટી પરમાર ફોરેસ્ટ લાઠી ફોરેસ્ટ ગાર્ડ કુ.જલ્પાબેન મકવાણા કુ નીલમબેન જાની શ્રી કોબાડ રૂખડભાઈ શ્રી જી.એ  ભુવા સહિત અમરેલી લાઠી દામનગર વન વિભાગ ના સમગ્ર સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વૃક્ષરોપા વિતરણ કરાયું હતું વૃક્ષ ની મહતા દર્શાવતા હદયસ્પર્શી સૂત્રો સાથે વૃક્ષ ઉછેર કરો નો સંદેશ આપતા આર એફ ઓ શ્રી પ્રજાપતિ છોડ માં રણછોડ એક વૃક્ષ એક પુત્ર સમાન છે વાવે ગુજરાત હરિયાળું ગુજરાત પર્યાવરણ અને પ્રકૃતિ માટે પરિવાર ના સભ્ય જેટલી જ મહતા સાથે વૃક્ષારોપણ જ નહીં વૃક્ષ ઉછેર ની કાળજી રાખો આવનાર પેઢી માટે ઓક્સિજન નું વાવેતર કરો ની અપીલ કરતા વનકર્મી ઓ વિના મૂલ્યે વૃક્ષરોપા વિતરણ માં દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અગ્રણી ઓ અમરશીભાઈ નારોલા પ્રિતેશભાઈ નારોલા ઉપસ્થિત રહ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/