fbpx
અમરેલી

અમરેલી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ અને આશુરા નો દિવસ માનવામાં આવ્યો

આજ રોજ 10 મોહરમ અને આશુરા નો દિવસ માનવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરે આશુરા ની નમાજ અદા કરી હતી અને અમરેલી શહેર માં સરકારની  ગાઈડ લાઈન મુજબ પોત પોતાના ઘર પાસે તાજીયા રાખવામાં આવેલ અને એક પણ વિસ્તારમાં માઈક ઢોલ ત્રાંસા વગાડવામાં આવેલ ન હતા આ ઉપરાંત શહેરમાં  સુંદર અને  કલાત્મક બેન મુન તાજિયાની કારીગરી જોવા મળેલ હતા તાજીયા બનવેલા હતા અને ઈકો ફ્રેન્ડલી  વૃક્ષ વાળો તાજીયો બનાવવામાં આવીયો હતો જેમાં અમરેલીની જનતા ને અને હેલ્થ ને લઇ ને સારો મેસેજ આપતો એક તાજીયા નજરે પડેલ હતો જે હુસેની કમિટી દ્વારા બનવામાં આવેલ હતો તેમાં હારૂનભાઇ લીલા,દાદાબાપુ કાદરી,યુનુસભાઇ ચૌહાણ,ફેઝલ લીલા,અસ્ફાક ધાનાણી,અવેશ લીલા,અફઝલ લીલા,સાદ ધાનાણી,સોહીલ લીલા એ   જહેમત ઉઠાવેલ હતી.અને ચુસ્ત પણે સરકાર શ્રી ની ગાડલાઇન મુજબ મોહરમ માનવામાં આવેલ હતા.આ તકે રફીકભાઇ ચૌહાણ,હાલા સાહેબ,સમીર કુરેશી,અજીમ લાખાણી,વસીમ ધાનાણી,રીઝવાન ભટ્ટી,અમીન લીલા,સચિન ચૌહાણ,ઇમરાન પરમાર મુલાકત લીધેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/