fbpx
અમરેલી

વ્યક્તિલક્ષી અપાતી વિવિધ સેવાઓ માં એફિડેવિટ રદ કરવાના નિર્ણયને આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા

રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી સેવાઓ અનુકૂળતા થી અને ઝડપથી નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે સમાયંતરે સુધારા-વધારા થતા રહે છે જેમાં રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓ માં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે લોક ઉપયોગી સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બને તે માટેનાગરિકોને પ્રક્રિયાના સરળી કરણથી અનુકુળતા થય તે માટે એફિડેવિટ ની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા ચકાસવા સ્વ ધોષણા,સેલ્ફ ડિકલેરેશન કરવાનું રાજ્ય સરકારે ઠરાવ્યું છે રાજ્ય સરકારના વિભાગો હસ્તક આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો,જન સેવા કેન્દ્ર, ડિજિટલ સેવા સેતુ,નેશનલ ઇન્ફોમેટિકસ સેન્ટર આ વિવિધ જગ્યાઓએ એફિડેવિટ ની જગ્યાએ લીમડી સેલ્ફી ડિકલેરેશન ફોર્મ પ્રસુથપિત કરવાનું રહેશે.

રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયેલ નાગરિકોના હિટ માટેના આ એવા ખૂબ ખૂબ હ્દય ના ભાવથી આવકારી અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આ નિણર્ય થી  વહીવટી પ્રક્રિયા ખૂબજ સરળ બનશે જેનો રાજ્યના નાગરિકોને લાભ મળશે ફરીથી આ જનતા લક્ષી નિર્ણય માટે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા આ નિર્ણયને આવકારી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/