fbpx
અમરેલી

લાઠી તાલુકા સ્તરના ૭૩માં પ્રજાસતાક પર્વની મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમના વરદહસ્તે ધ્વજ વંદન વૃક્ષારોપણ સાથે પુરા અદબથી ઉજવણી

લાઠી તાલુકા સ્તર ના રાષ્ટ્રીય પર્વ ની ભુરખિયા ખાતે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ના વરદહસ્તે સલામી આપી ઉજવણી મદદનીશ કલેકટર ઉત્સવ ગૌતમ ના ધ્વજ વંદન કરી પુરા અદબ થી ઉજવણી કરાય  ૭૩ માં પ્રજાસતાક પર્વ એ લાઠી તાલુકા સ્તર ની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ અને મદદનીશ કલેકટર નું મનનીય વક્તવ્ય તાલુકા મામલતદાર ગઢવી સાહેબ નાયબ મામલતદાર વી.જે ડેર સહિત લાઠી પી એસ આઈ વાઘેલા સાહેબ પોલીસ જવાનો  હોમગાર્ડ જવાનો પંચાયતી રેવન્યુ આરોગ્ય શિક્ષણ સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી કરાય હતી મદદનીશ કલેકટર શ્રી ઉત્સવ ગીતમ દ્વારા દેશ ના પ્રજાસતાક પર્વે એ મનનીય વકત્વ થી દેશપ્રેમ ની લહેર પ્રગટી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/