fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજયભાઈ ઉર્ફે કનુભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી હસુભાઈ સૂચક ની નવી નિમણૂક

આજ તારીખ 3/2/2022 ને ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ની સૂચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાની સાહેબ દ્વારા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજયભાઈ ડોડીયા ઉર્ફે કનુભાઈ અને કાર્યકારી પ્રમુખ તરીકે હસુભાઈ સૂચક ની નિમણૂક કરાતા સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, ગુજરાત પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઈ રવાણી, જિલ્લા કૉંગ્રેસ મહા મંત્રી મહેશભાઈ જયાની, બાબુદાદા પાટીદાર,જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જતી ના પ્રમુખ હસુભાઈ બગડા,નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અશોકભાઈ ખુમાણ,પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ દવે,નગરપાલિકા સદસ્ય નસીર ચૌહાણ,રાજેભાઈ ચૌહાણ,તુષારભાઈ અધવર્યું, યુવા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ માળવી,ઠાકોર સમાજ પ્રમુખ બટુકભાઈ ઉનાવા,વિજય રાઠોડ,ભુપતભાઇ ચુડાસમા,ભાવેશ બગડા,ચિરાગ વાઘ,પ્રિન્સભાઈ શિયાળ,પ્રવીણભાઈ ચુડાસમા,જીગાદાદા,રૂસતમ સમાં,મીર સમાજ ઉપ પ્રમુખ સાજીદમીર,ફિરોજભાઈ ચૌહાણ,ઘૂઘાભાઈ,હિતેશભાઈ સરેયા,હિતેશ જયાણી,રમેશભાઈ જયાણી,ધીરજ વરમોર,પ્રદેશ કૉંગ્રેસ લઘુમતી સેલ ના મહામંત્રી ઇકબલભાઈ ગોરી.ઓસાભાઈ પઠાણ,તેમજ લુહાર સમાજ ના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યા માં કૉંગ્રી કાર્યકરો ધારાસભ્ય કાર્યાલયે ઉપાસથી રહી બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ અને લુહાર સમાજ ને પ્રતિનિધિત્વ મળતા સમજે ધારા સભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નો આભાર માનેલ હતો.અને આવનાર દિવસોમાં કોંગ્રેસ ને વધુ મજબૂત બનાવવા નવા વરાયેલ પ્રમુખ કનુભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક દ્વારા શહેર માં નવું માળખું બનાવી કોંગ્રેસ ને મજબૂત બનાવવા અત્યાર થીજ મેહનત ચાલુ કરી દિધી છે.અને આ નિમણૂક થી ફરી કોંગ્રેસ ના કાર્યકરો ઉત્સાહ માં જોવા મળી રહ્યા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/