લાઠી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ખરીદ વેચાણ સંધ ના અગ્રણી ના હસ્તે ચણા અને તુવેર નો ટેકા ના ભાવે ખરીદી નો પ્રારંભ કરાયો
લાઠી માર્કેટયાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ટેકા ના ભાવ થી ચણા અને તુવેર ખરીદી નો પ્રારંભ કરાયો ગુજરાત સરકાર દ્વારા ખેત ઉત્પાદન બજાર લાઠી ખાતે ખેડૂતો દ્વારા લવાયેલ ચણા અને તુવેર ની ખરીદી નો સહકારી અગ્રણી શ્રી જયતિભાઈ પાનસૂરિયા જિલ્લા ખરીદ વેચાણ સંધ ના પ્રમુખ ના વરદહસ્તે ભારત માતા ની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો આ તકે અમર ડેરી ના સહકારી અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા મધ્યસ્થ બેંક ના અરુણભાઈ પટેલ જિલ્લા સહકારી સંધ ના ડિરેકટર શ્રી હરજીભાઈ નારોલા મેનેનર શ્રી પી એમ સેજલીયા દીપકભાઈ માલાણી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ સુયરીયા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા રાજુભાઇ ભુવા મયુરભાઈ હિરપરા સહિત અસંખ્ય અગ્રણી ઓ અને ખેડૂતો ની વિશાળ ઉપસ્થિતિ માં ગુજરાત સરકાર શ્રી તરફ થી ટેકા ના ભાવે ચણા અને તુવેર ખરીદી નો પ્રારંભ થતા ખેડૂતો માં રાહત ની લાગણી જોવા મળી હતી
Recent Comments