fbpx
અમરેલી

ગજેરા ટ્રસ્ટ્, શાંતાબા જનરલ હોસ્પિ .લક્ષ્મી ડાયમંડ દ્વારામહિલા પોલિસ સ્ટે‍શનના મહિલાકર્મીઓને ભેટ આપી વિશ્વપમહિલાદિન ઉજવાયો

મહિલા પોલિસકર્મીઓ સુરક્ષાનું સાહસભર્યુ કાર્ય કરે છે; તેમને પ્રોત્સાયહન આપવામાટે અમારા દ્વારા ભેટ આપી પ્રોત્સાછહિત કરાય છે-અશોક ગજેરા, એમ.ડી.લક્ષ્મીડાયમંડ-મુંબઈ

અમરેલીના વતનના રતન, આંતરરાષ્ટ્રી ય ઉદ્યોગપતિ, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાદપિત લક્ષ્મી ડાયમંડ કુા. ચાલુ સાલે પ0(પચાસ) વર્ષ પૂર્ણ કરી પ1(એકાવન) માં વર્ષમાં પ્રવેશ કરે છે તે નિમિતે ગજેરા ટ્રસ્ટક-સુરત તથા લક્ષ્મીડાયમંડ કુા. દ્વારા શાંતાબા જનરલ હોસ્પિપટલ-અમરેલીના માઘ્ય્મથી, હોસ્પિરટલના એમ.ડી. પિન્ટુ્ભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. તથા જેમ્સમ એન્ડત જવેલરી પ્રમોશન કાઉન્સિ-લ ઓફ ઈન્ડિ‍યાના મહારાષ્ટ્રિ રિજિયનના ચેરમેન ડાયમંડકિંગ માન. અશોકભાઈ ગજેરાના સહયોગથી અમરેલીના મહિલા પોલિસ સ્ટે શન ખાતે ફરજ બજાવતા મહિલા પોલિસકર્મીઓને ભેટ આપીને આંતરરાષ્ટ્રીયય મહિલાદિન-ર0રર ઉજવાયો હતો. આ પ્રસંગે સ્થાટનિક વ્યખવસ્થાત સમિતિના સભ્યે શ્રી હરેશભાઈ બાવીશીના હસ્તેિ મહિલા પોલિસ સ્ટેમશન-અમરેલીના મહિલા પોલિસકર્મી બહેનો તથા નારિસુરક્ષા કેન્દ્ર ના  બહેનોને ભેટ આપી પ્રોત્સાેહિત કરાયા હતા.આ તકે કોરોના મહામારી વખતે શાંતાબા જનરલ હોસ્પિષટલને વેન્ટિ્લેટર્સ,એમ્યુસલન્સક,આઈસીયુ વેન વિ.માટે લાખો રૂપિયાનું દાન આપનાર દાતા તથા લક્ષ્મીડાયમંડ મુંબઈના એમ.ડી. અને ગજેરા ટ્રસ્ટિ-સુરત તથા શાંતાબા જનરલ હોસ્પિસટલના ટ્રસ્ટીતશ્રી અશોકભાઈ ગજેરાએ મહિલા પોલિસ સ્ટે શનમાં ફરજ બજાવતા મહિલા પોલિસકર્મીઓને અભિનંદન આપતા જણાવ્યું  હતું કે મહિલા પોલિસકર્મીઓ સમગ્ર સમાજ-સુરક્ષાનું સાહસભર્યુ કાર્ય કરે છે ત્યાતરે તેઓને પ્રોત્સાાહિત કરવાના આશયે અમારા ટ્રસ્ટન ગજેરા ટ્રસ્ટય તથા કંપની લક્ષ્મીડાયમંડ તરફથી દરવર્ષે મહિલાદિન ઉજવીને મહિલાઓને પ્રોત્સાકહિત કરાય છે.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/