fbpx
અમરેલી

ભાજપના રાજમાં સરકારી શાળાની હાલત કફોડી બની : પરેશ ધાનાણી

ભાજપની સરકારમાં શિક્ષણ તથા શાળાઓની હાલત અત્યંત દીન પ્રતિદીન ખરાબ બનતી જાય છે, ભાજપ સરકાર માત્રને માત્ર ગુલબાંગો ફેકવા માં જ માહેર છે, તાજેતર માં જ યુનેસ્કો દ્રારા શિક્ષકઅને કલાસ રૂમ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, અને સર્વેના અંતે સ્ટેટ ઓફ ધ એજયુકેશન રીપોર્ટસ ફોર ઈન્ડિયા ર૦ર૧ નામનો રીપોર્ટસ જાહેર કરવામાં આવ્યો હતો,રીપોર્ટસ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજયમાં ૩ર૦૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાંથી ૭૦૦ થી વધુ પણ સરકારી પ્રાથમિક શાળામાં માત્રને માત્ર એક જ શિક્ષક દ્રારા શિક્ષણ કાર્ય ચાલે છે, જે બાબતે માનવ અધિકાર આયોગે પણ ગંભીર નોંધ લઈને ગુજરાત સરકાર પાસે, ખુલાસો માગ્યો છે,

ગુજરાતમાં કુલ પ૪પ૮૧ સ્કુલો માંથી ૧ર૭પ સ્કુલોમાં માત્ર એક જ શિક્ષક દ્રારા શાળા ચાલે છે, જેમાંથી ૮૭% સ્કુલો ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે, જયાં ખરેખર વધુ શિક્ષકોનું જરૂરીયાત હોય ત્યાં માત્ર એક શિક્ષક દ્રારા શિક્ષણ કાય૬/ગ્:ત્સ ચાલે છે, ગુજરાતમાં કુલ પ૪૦૦૦ થી વધુ સ્કુલોમાંથી ૧૭% સ્કુલોમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, અને પ્રી પ્રાયમરી સ્કુલોમાં ૧.પ૧% શિક્ષકો લાયકાત ધરાવતા નથી જયારે પ્રાયમરીમાં ૦.૧૭% તથા અપર પ્રાયમરીમાં ૦.૦૮% તથા માધ્યમિકમાં ૦.૦ર% અને હાયરસેકન્ડરીમાં ૦.૦૩% શિક્ષકો લાયકાત ધરાવતા નથી, રાજયમાં ઘણી ખરી સરકારી સ્કુલોની બી૬ત્સિડીંગની હાલત પણ બિસ્માર તથા ભયજનક છે.ઘણી સ્કુલોમાં પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા નથી, ભાજપ સરકારના સોૈ ભણે અને સોૈ આગળ વધેના દાવા માત્રને માત્ર પોકળ સાબિત થયા છે , શિક્ષકોની ઘટ તથા શાળાઓની ભોૈતિક સુવિધાનાઅભાવે ગુજરાતના બાળકો કેમ ભણે ? અને કેમ આગળ વધે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/