fbpx
અમરેલી

અમરેલી શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ નું અદભુત આયોજન ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય શોભાયાત્રા દર્શનીય નજારા સાથે રાજમાર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી સાંસદ સહિત અનેકો રાજસ્વી અગ્રણી ઉપસ્થિત રહ્યા

અમરેલી શહેર માં ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફરી સમગ્ર સૃષ્ટિના કલ્યાણકર્તા ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ભવ્યાતિભવ્ય રથ યાત્રા માં કેન્દ્રીય મંત્રી રાજયસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા લોકસભા સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કોશીકભાઈ વેકરીયા,જિલ્લા કોગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી,પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી પી પી સોજીત્રા, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકારી અધ્યક્ષ શ્રી હસમુખભાઈ દુધાત,ભરતભાઈ કાનાણી,તેમની ટીમ દિનેશભાઈ ભુવા,ધનાભાઈ રૈયાણી, રાજુભાઈ કાબરીયા, ભુપતભાઈ સાવલીયા,રમેશભાઈ માલવીયા,રાજુભાઈ માગરોળીયા,દિનેશભાઈ સાવલીયા,નનુભાઈ તળાવીયા,નિમેષ બાંભરોલીયા,હરી કાબરીયા,ભાવેશ સોઢા,હાર્દિક સેજલીયા,ભુપતભાઈ ભુવા,રીધ્ધેશભાઈ નાકરાણી,નિલેષ મુલાણી સાહેબ,પીન્ટુ ધાનાણી,ભાવેશ કાબરીયા,સંજય રામાણી,જયસુખભાઈ સોરઠીયા,બ્રિજેશ વિરપરા, મેહુલ ધોરાજીયા,ગીરીશ ગઢીયા,નારી સશકિતકરણ, નારી જાગૃત ફાઉન્ડેશન સહિતના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના ધર્મસ્થાન ના મહાત્મા આગેવાનો અને વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સહભાગી બની હતી.દર્શનીય નજારા સાથે જયજય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે અદયમ ઉત્સાહ થી ભગવાન શ્રી રામ નો ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ ના સ્વંયમ સેવકો નું અદભુત આયોજન અભિભૂત કરતી વ્યવસ્થા સાથે રામ લલ્લા ના જન્મોત્સવ ની ઉજવણી કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/