fbpx
અમરેલી

લાઠી વતન ના રતન ગોવિદભાઈ ધોળકિયા ના આર્થિક સહયોગ થી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલે બે માસ થી ચાલતું છાશ કેન્દ્ર ગિષ્મ માં આશીર્વાદ રૂપ

લાઠી વતન ના રતન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા દ્વારા ચાલતા સંતોક બા મેડિકલ સેન્ટર લાઠી  લાલજીદાદા ના વડલા ખાતે ઉનાળા ની કાળઝાળ ગિષ્મ માં શીતળ ઠંડી છાશ વિના મૂલ્યે વિતરણ બે માસ કરતા વધુ સમય થી નિરંતર જરૂરિયાત મંદ પરિવારો માં છાશ વિતરણ કરાય રહી લાઠી ના દુધાળા ના હાલ સુરત ઉદાર શ્રેષ્ટિ શ્રી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા માદરે વતન ખાતે ચાલતા આરોગ્ય ધામ દર્દી નારાયણો માટે સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા હરતા ફરતા દવાખાના ની સેવા માં વધુ એક સેવા ઉમેરો દર વર્ષે ધોમધખતા તાપ માં જરૂરિયાત મંદ પરિવારો ને વિના મૂલ્યે છાશ કેન્દ્ર માં વહેલી સવારે ૪-૦૦  કલાકે નિઃસ્થાર્થ સેવા આપતા  રામ સેવક શ્રીઓ લાઠી નગરપાલિકા ના પૂર્વ નગરપતિ  રાજુભાઈ ભુવા  અશોકભાઈ કથીરીયા કનુભાઈ માલવીયા જાફરભાઈ  કપાચી  બાલાભાઈ મકવાણા જેઠાભાઈ ચાદપરા દીપેશભાઇ પઢીયાર કાળુભાઈ ચાદપરા  રાજુભાઈ ચૌહાણ કુતુબભાઇ ભારમલ સહિત ના સ્વંયમ સેવકો ની અવિરત સેવા અને રામકૃષ્ણ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા ના આર્થિક સહયોગ થી રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ છાશ કેન્દ્ર લાઠી શહેર માં ગરીબ જરૂરિયાત મંદ પરિવારો માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે તેમ નિસ્વાર્થ સેવા આપતા સર્વ સ્વંયમ સેવકો અને ઉદારદિલ દાતા પરિવાર ના સંકલન થી ગિષ્મ માં શીતળ છાયા રૂપ છાશ કેન્દ્ર ચાલી રહ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/