ઠાંસા યુવા શક્તિ સંગઠન દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે આયુષ્યમાન કાર્ડ (સ્માર્ટ કાર્ડ) કેમ્પ યોજાયો
લાઠી તાલુકા ના ઠાંસા ગામે ગામ લોકો ને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા હેતુ થી આયુષ્યમાન કાર્ડ (સ્માર્ટ કાર્ડ) બનાવી આપવા માટે પાંચાયત ઓફિસે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ માં ગ્રામ પંચાયત નાં તમામ સભ્યો ચરપંચ રમેશભાઈ નવાપરા પંકજભાઈ સરખેદિયા દ્વારા કાર્ય કરવામાં આવ્યું અને આ કાર્ય માં તમામ ખર્ચ યુવા શક્તિ સંગઠન ટીમ દ્વારા કરવામાં આવશે લોકોને એકદમ ફ્રી માં કાર્ડ મળે તેવું સરસ લોક સેવા નું કાર્ય કરવા માં આવ્યું તેમાં લાઠી તાલુકા માજી પ્રમુખ અને જિલ્લા પંચાયત નાં અગ્રણી એવા જનકભાઈ તળાવીયા એ ઉપસ્થિત રહી આગામી નવા કાર્ય માટે અને આવા કેમ્પ લોક ઉપયોગી થાય એવી માહિતી આપી સ્થાનિક સરપંચ અને યુવા શક્તિ સંગઠન પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કરતા જનકભાઈ એ કાર્ડ ના ઉપીયોગ અને સર્વ લાભાર્થી ને માર્ગદર્શન આપ્યું હતું
Recent Comments