fbpx
અમરેલી

આર.ટી.ઓ.કચેરી, અમરેલી દ્વારા ગુડ્ઝ વાહનો માટે તા.૧૮ જુલાઈથી ઈ-ઓકશનની પ્રક્રિયા

આર.ટી.ઓ.કચેરી, અમરેલી દ્વારા ગુડ્ઝ વાહનો માટેની સીરિઝ GJ 14 Z 0001 TO 9999 ની નંબરો માટેની ઈ-ઓકશનની પ્રક્રિયા માટે તા.૧૮ જુલાઈ,૨૦૨૨થી અરજી દાખલ કરી શકાશે. ઈ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો તા.૨૫ જુલાઈ થી તા.૨૭ જુલાઈ,૨૦૨૨ છે.

આ ઈ-ઓકશનનું પરિણામ તા.૨૭ જુલાઈ,૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે  http://parivahan.gov.in/parivahan/  પર નોંધણી કરાવીને યુઝર આઈ.ડી.,પાસવર્ડ તૈયાર કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/