fbpx
અમરેલી

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહીત ૨૮ કાર્યકરોની અટકાયત

આજરોજ અમરેલી શહેર કોંગ્રેસ સમીતી અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીની સામે ખોટી રીતે ઉભા કરેલા કેન્દ્ર સરકારના ઇશારે એન્ફોસમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા આદરણીય શ્રી સોનીયા ગાંધીજીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યો છે . કોઈપણ પરાવા કે હકીકતોના આધાર વિના ઇડીના વ્યક્તિગત દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરઉપયોગ કરવામાં આવી રહયો છે . તેના વિરોધમાં આજરોજ અમરેલીશહેરમાં કેન્દ્ર સરકારની કચેરી બી.એસ.એન.એલ.ની ઓફીસ પાસે એકઅહિંસક જંગી ધરણાનો કાર્યક્રમ અમરેલી શહેર કોંગ્રેસ અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો .

આ કાર્યક્રમમાં અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ પંડયા , અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીય ભંડેરી , અમરેલી જીલ્લા ઉપપ્રમુખ ટીકભાઇ વરૂ , અમરેલી જીલ્લા મહામંત્રી જનક પંડયા , અમરેલી શહેર કોંગ્રેસ મહામંત્રી બ.એ.કુરેશી ( એડવોકેટ ) , પ્રહલાદભાઇ સોલંકી , અમરેલી જિલ્લા એસ.સી. એલ. ના ઉપપ્રમુખ હિરેન ટીમાણીયા , અમરેલી જીલ્લા ઓ.બી.સી. સેલના પ્રમુખ રમેશભાઇ ગોહીલ , અમરેલી તાલુકા ઓ.બી.સી. સેલના પ્રમુખ અનવિર કુબાડીયા , જીલ્લા કોંગ્રેસના આગેવાન જમાલભાઇ મોગલ , અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ વિપુલભાઇ પોકીયા , રામભાઇ દવે , મહિલા કોંગ્રેસ અમરેલી જિલ્લાના પ્રમખ મીનાબેન સોંડાગર , ડાયાલાલ પટેલ , રમેશભાઇ મેર , જગદીશભાઇ પાનસુરીયા સહીતના કોંગ્રેસ ના આગેવાનો , કાર્યકરો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહયા હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/