fbpx
અમરેલી

e-FIR ની સુવિધા National Forensic Science Universityના Auditorium ખાતેથી લોન્ચ કરવામાં આવેલ છે

જે e-FIRની સુવિધામાં વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ (https://gujhome.gujarat.gov.in) અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે નાગરીકો e-FIR કરી શકે છે.જેમાં નાગરીકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી અને માત્ર એક કલીક વડે અરજદાર પોતાની FIR રજીસ્ટર કરાવી શકે છે.  જે અનુસંધાને આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૨ના રોજ મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ દ્રારા યોગીજી મહિલા કોલેજ-ધારી ખાતે  e-FIR અંગે માર્ગદર્શન સેમિનાર યોજાવામાં આવ્યો હતો.

જેમાં કોલેજના વિદ્યાર્થીનીઓ, વેપારી મંડળના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના આગેવાનો, મહિલા મંડળના સભ્યો, પ્રતિષ્ઠિત નાગરિકો અને મીડિયાના રિપોર્ટરો હાજર રહ્યા હતા. આ સેમનારની અંદર મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રીનાઓ દ્રારા e-FIR અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા ત્યાર બાદ મેડીકલ કોલેજ વિૅધાર્થીઓને અને નાગરિકો સાથે આ સેમીનાર અંગે વાર્તાલાપ કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/