fbpx
અમરેલી

દામનગર ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની શેઠશ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ઉજવણી કરાશે

દામનગર શહેર નગરપાલિકા આયોજિત ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ભવ્ય ઉજવણી કરાશે ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી શેઠશ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે શ્રી નાયબ મામલતદાર ત્રિવેદી સાહેબ  ના હસ્તે ધ્વજ વંદન કરાશે ૧૫ ઓગસ્ટ સોમવાર સવાર ના ૮-૪૫ કલાકે સ્વાતંત્રદીન ૧૫ ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી કરાશે તેમાં ધ્વજ વંદન ને નાયબ મામલતદાર ત્રિવેદી ના વરદહસ્તે સલામી અપાશે શહેરીજનો ને જાહેર આમંત્રણ પાઠવી રાષ્ટ્રીય પર્વ માં ઉપસ્થિત રહેવા અનુરોધ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/