fbpx
અમરેલી

ચિત્તલ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

અમરેલી જિલ્લાના ટિંબા ગામ પાસે ચોટીલા થી મહુવા જતી એસટી બસ મા અજાણ્યા મુસાફર ને અચાનક છાતી ના ભાગ માં દુઃખાવો ઉપાડતા બસ ના  કંડકટર દ્વરા ૧૦૮ નો સંપર્ક કરેલ ગણતરી ની સેકંડ મા જ નજીક ની ચિતલ ૧૦૮ ને કેસ મળતાજ ૧૦૮ ના ફરજ પરના ઈ એમ ટી વિમલ ગોહિલ દ્વારા ફોન પર વાત કરવી બસ રોકવા જણાવેલ અને દર્દી ની પરિસ્થિતિ વિશે વાત કરી જરૂરી સુચના આપી સ્થળ પર પહોંચ્યા હતા.

સ્થળ પર પહોંચ્યા તપાસ કરતા જાણવા મળેલ કે દર્દી બેભાન અવસ્થા માં છે તરત જ એમ્બ્યુલન્સ  માં શિફ્ટ કરી જરૂરી સારવાર તેમજ ઓકસીજન આપી સરકારી હોસ્પિટલ સિવિલ અમરેલી ખાતે લઇ જવાઇ હતા  એમ્બ્યુલન્સ માં સારવાર  દરમિયાન દર્દી ની ઓળખ માટે તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દી પાસે રોકડ રકમ રૂપિયા ૨૧૩૦૦/- હતા તે તેમના સગા સબંધી કાળુભાઇ મેટલીયા ને  ફરજ પરના ઈ એમ ટી વિમલ ગોહિલ અને પાઇલોટ કિરણભાઈ ભાખરે એ સહી સલામત પરત કરી પ્રમાણિક તા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/