fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા સગીર વયની બાળા પર બળાત્કાર ગુજારવાના પોકસોના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ,ભાવનગરનાઓએ સમગ્ર ભાવનગર રેન્જના જિલ્લાઓમા શરીર સબંધી ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને અત્રેના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમા તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ એ પાર્ટ ગુ.ર.નં.૦૩૫૯/૨૦૨૩ IPC કલમ ૩૭૬(૨)(જે)(એન),૩૭૬(૩),૫૦૬(૨) તથા પોકસો કલમ ૪,૬,૮,૧૦,૧૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી થતા મે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ આ કામનો ગુનો કરનાર આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા સુચના કરતા મે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ

ત.ક.અધિ.શ્રી પી.એલ.ચૈાધરી તથા પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુનાના નાસતા ફરતા આરોપીને હયુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સથી આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે *પકડાયેલ આરોપીની વિગત- અજીત ઉર્ફે ડોઘલ કીશોરભાઇ પરમાર રહે.ગોરડકા તા.સાવરકુંડલા જી.અમરેલીતમામ વાલીસ સ્ટેશન Tઆ કામગીરી પો.ઇન્સ પી.એલ.ચૈાધરી સાહેબ તથા પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડ સાહેબની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમના અના એ.એસ.આઇ કનાભાઇ સાંખટ તથા મનસુખભાઇ સોલંકી હેડ.કોન્સ મીહીરભાઇ ચુડાસમા તથા પીયુષભાઇ ઠાકર તથા PCજયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/