fbpx
અમરેલી

લીલીયા મોટા ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચીઆવનાર દિવસો માં મળશે લીલીયા ને નવો બસ ડેપો : કસવાલા

આજ રોજ લીલીયા મોટા ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચેલ જેને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને વહીવટી તંત્ર દ્વારા રથ ને સરદાર ચોક ખાતે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવા માં આવેલ યાત્રા અંતર્ગત જાહેર મંચ પરથી મહેશભાઇ કસવાલા એ કરી અગત્ય ની જાહેરાત જેમાં લીલીયા ને આવનાર દિવસો માં આધુનિક બસ સ્ટેન્ડ તેમજ એક દાયકાથી પીડાતી લીલીયા ની જનતા ને કાયમી ગટર પ્રશ્ને છુટકારો આપવા લોકો ની સુખાકારી ની સતત ચિંતા કરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા ના ફળ સ્વરૂપે આવનારા દિવસો માં D.T.P થઈ ગયેલ હોય જે કામ નું ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમય માં ચાલુ કરી દેવા માં આવશે  સાથે ધારાસભ્ય દ્વારા રંઘોળા હાઇવે જે બની રહ્યો છે જે કામ ખુબ સુંદર થતું હોય

ત્યારે ધારાસભ્ય મહેશભાઇ કસવાલા તરફ થી RNB વિભાગ અને કોન્ટ્રાક્ટ ને જાહેર મંચ પરથી અભિનંદન પાઠવવામાં આવેલ આ યાત્રા લીલીયા મોટા તેમજ  ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થયેલ હોય જેમાં લીલીયા મોટા ખાતે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચેલ જે દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે યાત્રા સમગ્ર તાલુકા ના ગામડા ઓમા પરિભ્રમણ કરશે આ તકે વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ડેપ્યુટી ડી ડી ઓ દિપાબેન કોટક, મામલતદાર મારડિયા ,TDO તુષાર રાદડીયા PSI એસ આર ગોહિલ, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, ભરતભાઈ હેલૈયા,લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા,CDPO મીનાક્ષીબેન રાઠોડ,ICDS વિભાગ,આરોગ્ય વિભાગ,ખેતી વાડી વિસ્તરણ અધિકારી માળવીયા, આંગણવાડી ના બહેનો સહિત તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ તાલુકા પંચાયત સદસ્યો લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમ  ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/