fbpx
અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો ૬૬ મો સ્થાપના દિવસ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા ઉજવાયો

દામનગર શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્કૂલનો ૬૬ માં સ્થાપના દિવસ ની  ભુત પૂર્વ વિદ્યાર્થી ૧૯૯૩/૯૪ ની બેંચ દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી.દામનગર શહેર માં શિક્ષણ જગત ની શાન શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૬૬ માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય સને ૧૯૯૩/૯૪ ની બેન્ચ ના એસ એસ સી ના ભુતપૂર્વ વિધાર્થી ઓ એ પણ હાજરી આપી શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૬૬ માં સ્થાપના દિવસ એટલે પાંચમી ડિસેમ્બર ની ઉજવણી માં પૂર્વ શિક્ષક શ્રી ઓ વઢેલ પૂર્વ પ્રોફેસર સુતરીયા વી જે ચૌહાણ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ        પાર્થશ ત્રિવેદી.એવમ વર્તમાન શિક્ષક સ્ટાફ શ્રી સહિત સમગ્ર સ્ટાફ નું પુષ્પગુંચ અર્પી સન્માન કરતા વિધાર્થી ભાઈ ઓ બહેનો એ  શાળા સ્થાપના દિન ઉજવણી માં ભૂતપૂર્વ વિધાર્થી શ્રી મહેશભાઈ પંડયા અશ્વિનભાઈ લાઠીગરા વિમલ ઠાકર જયેશભાઈ જોશી મનીષભાઈ મોટાણી કૌશિકભાઈ બોરીચા  લતાબેન હિંગુ સીમાબેન વસાણી સહિત ના ભૂતપૂર્વ વિધાર્થી ઓ વિધાર્થીની ઓના સુંદર સંકલન થી શાળા સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/