fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાવરકુંડલા નગરપાલિકાના તમામ કામદારોને મળતાં વતનમાં કેન્દ્ર સરકારના નવા પરિપત્ર મુજબ ૪૬૧ રૂપિયા આઠ કલાક નોકરીના ચુકવવા બાબત રજૂઆત કરી હતી. 

સાવરકુંડલા તાલુકા ભાજપ મિડિયા સેલના કારોબારી સભ્ય જગદીશભાઈ ઠાકોર દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાવરકુંડલા નગરપાલિકાના તમામ કામદારોને મળતાં વતનમાં કેન્દ્ર સરકારના નવા પરિપત્ર મુજબ ૪૬૧ રૂપિયા આઠ કલાક નોકરીના ચુકવવા બાબત રજૂઆત કરી હતી. 

સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રીવેદી સાહેબને સાવરકુંડલા નગરપાલિકાનાના તમામ કામદારોને ચુકવવા રોજના ૩૮૫ રૂપિયાના બદલે કેન્દ્ર સરકાર ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિચારોના પગલે દરેક કામદારોને લધુત્તમ વેતન મળે આઠ કલાક કામગીરી  તમામ કામદારો ૪૬૧ રૂપિયા મળે તેવા કેન્દ્ર સરકાર પરીપત્ર મુજબ ચુકવણી કરવા માટે સાવરકુંડલા તાલુકા ભાજપ મિડિયા સેલના કારોબારી સભ્ય જગદીશભાઈ ઠાકોર દ્વારા માંગણી કરવામાં આવેલ. જગદીશભાઈના મતે આ લઘુતમ વેતન મળે તેવો પ્રયાસ મોદી સાહેબના દરેક લોકોને સાથે રાખીને દરેક નાના વર્ગના લોકોને દરેક લાભ મળે રહે તેવી વ્યવસ્થા ગોઠવવાના  કેન્દ્રના મોદી સાહેબના વિચારોને  દરેક જન જન સુધી પહોંચવા માટેનો એક નમ્ર પ્રયાસ સમાન ગણાવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/