fbpx
અમરેલી

સમસ્ત દામનગર શહેર આયોજિત ભાવવંદના. કાર સેવક સન્માન સમારોહ માં શહેર ની શાળા ઓના વિદ્યાર્થી ઓની કૃતિ ઓ રાધવેન્દ્ર સરકાર ના જીવન કવન ની અદભુત પ્રસ્તુતિ

દામનગર શહેર ના સરદાર ચોક ખાતે કાર સેવક સન્માન સમારોહ યોજાયો ભગવાન શ્રી રાધવેન્દ્ર સરકાર ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે શહેર ના સરદાર ચોક ખાતે સમગ્ર દામનગર શહેર આયોજિત ભાવ વંદના સત્કાર સમારોહ માં દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માંથી આઠ કારસેવકો એ સને ૧૯૯૦ અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિ માં કરેલ કાર સેવા બદલ વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નવજ્યોત વિદ્યાલય તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન નર્મદાબેન મધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ કન્યા શાળા લક્ષ એકેડમી કે કે નારોલા પ્રાથમિક શાળા ઓના આફરીન કરતી ભગવાન શ્રી રામ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી અભિભૂત કરતી કૃતિ ઓની અદભુત પ્રસ્તુતિ કરતા દામનગર શહેર ની શાળા ઓના વિદ્યાર્થી ઓની પ્રસ્તુતિ થી શહેરીજનો દ્વારા દરેક કૃતિ ઓને પ્રોત્સાહન કરતા દાતા શ્રી ઓ  રાધવેન્દ્ર સરકાર ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી કૃતિ વચ્ચે કારસેવક  ગૌતમભાઈ રાવળ યશવંતભાઈ ખખ્ખર ભુપતભાઇ રાઠોડ તાજપર  વજુભાઇ ગોરસિયા છભાડીયા વજુભાઇ સારાભાઈ ભરવાડ દયારામબાપુ અગ્રાવત જયેશ ચોલેરા સ્વ કાળુભાઈ બારૈયા ના પુત્ર રત્નો સહિત ના કારસેવકો ની ભાવવંદના સમગ્ર શહેરીજનો ની અકડેઠઠ જન મેદની વચ્ચે કાર સેવકો નું આઠ કારસેવકો નું ભવ્ય સન્માન કરતા વરિષ્ઠ સંતો દામનગર ગુરૂકુળ ના કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસ સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી આનંદસ્વરૂપદાસજી વિદ્વાન ભાગવતાચાર્ય સત્યનારાયણ આશ્રમ મહંત પૂજ્ય શ્રીભક્તિગિરી માતાજી શ્રી કુંભનાથ મહાદેવ મહંત છોટુપરીબાપુ ના વરદહસ્તે સ્મૃતિ ચિન્હ આપી ભવ્ય સન્માન શહેર માં સરદાર ચોક માં ખીચો ખીચ જન મેદની વચ્ચે ભાવવંદના કાર્યક્રમ માં હજારો શહેરીજનો એ સ્થિર પ્રજ્ઞબની ત્રણ કલાક કડકડતી ઠંડી નાના મોટા બાળકો સહિત ભાવ વંદના પુરા ભાવ સાથે માણ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/