fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રૂરલ પોલીસ દ્વારા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ, જુડો અને કરાટે ની તાલીમ આપવામાં આવી.

સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના મારફતે બાઢડા આસપાસ ના ગામોની દીકરી ઓને ટ્રેનિગ આપવામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બાઢડા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીની ઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની ઓને ઉત્સાહભેર ભાગ‌ લીધો હતો પોલીસ દ્વારા બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હથિયાર અંગે તથા વ્યસનમુક્તિ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી હતી તેમજ જાગૃતિ માટેની  સાહિત્યની વહેંચણી કરવામાં આવી હતી વિદ્યાર્થી ઓને તેમજ ટ્રાફીક અંગેની સમજણ આપવામાં આવી હતી ટ્રાફીકના નિયમો, સમસ્યા અંગે જાણકારી, તાલીમ અકસ્માત નિવારવા માટે ભરવામાં આવેલ પગલાં, અકસ્માત નિવારવા લોક જાગૃતિ માટે શાળા અને હાઈસ્કૂલમાં સેમીનાર અને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા હાઈસ્કૂલ માં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીની ઓનું કાઉન્સેલીંગ વિદ્યાર્થીની ઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનો લાભ આપવામાં આવેછે તેમજ દેશના સારા નાગરિક બનેતે માટે વિવિધ વિષયના ઉપર પ્રશિક્ષણ આપવામાં આવેછે બાઢડા હાઈસ્કૂલની વિદ્યાર્થીની ઓને મેદાન ઉપર સાવરકુંડલા રૂરલનપોલીસ સ્ટેશન દ્વારા ડ્રીલ, ગુનાઓ બનતા અટકાવવા માટે બહોળી પ્રસિદ્ધિ, પ્રચાર, પ્રસાર અને કેમ્પેઈનનું આયોજન કર્યું હતું પ્રજામાં સલામતીની ભાવના તથા જાગૃતિ પેદા કરવા માટે સાહિત્ય અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું બાઢડા ગામે રૂરલ પોલીસ દ્વારા હાઈસ્કૂલની વિદ્યાર્થીની ઓને સ્વરક્ષણ, જુડો અને કરાટે ની તાલીમ આપવામાં આવી હતી જેથી કરીને દીકરીઓ પોતાનું રક્ષણ કરી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/