fbpx
ભાવનગર

શેત્રુંજી ડેમ ખાતે પાલીતાણા હાઇસ્કુલ પાલીતાણા દ્વારા ચાલતી રાષ્ટ્રીય સેવા યોજનાની એક ખાસ શિબિરનો આજરોજ પ્રારંભ થયો છે

જિલ્લાના જાણીતા સ્થળ શેત્રુંજી ડેમ ખાતે પાલીતાણા હાઇસ્કુલ પાલીતાણા દ્વારા ચાલતી રાષ્ટ્રીય સેવા યોજનાની એક ખાસ શિબિરનો આજરોજ પ્રારંભ થયો છે. આ શિબિર દરમિયાન વૃક્ષોના રંગરોગાન, પ્લાસ્ટિકનો નાશ  તેમજ વિવિધ વિષયોના પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રાથમિક શાળાના બાળકોની વિવિધ રમતો વગેરે પ્રવૃત્તિઓ આ શિબિર દરમિયાન યોજાશે. આ શિબિરને સફળ બનાવવા પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહજી સરવૈયા, શાળાના આચાર્યશ્રી કુલદીપસિંહ ગોહિલ તથા પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ વિરાશ નું માર્ગદર્શન સ્વયંસેવકોને, વિદ્યાર્થીઓને મળી રહ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/