જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લાકલેક્ટરશ્રીઆર.કે.મહેતાનાંઅધ્યક્ષસ્થાનેઆજેભાવનગરજિલ્લાસંકલનતેમજફરિયાદસમિતિનીબેઠકકલેકટરકચેરીનાઆયોજનહોલખાતેમળીહતી.ભાવનગરજિલ્લાનીસંકલનઅનેફરિયાદસમિતિનીબેઠકમાંરજૂથયેલાવિવિધમુદ્દાઓકલેક્ટરશ્રીઆર.કે.મહેતાએસંબંધિતઅધિકારીઓનેસૂચનોઆપ્યાહતા.ભાવનગરનીકલેક્ટરકચેરીમાંઆયોજનખંડમાંયોજાયેલીજિલ્લાસંકલનતેમજફરિયાદસમિતિનીઆબેઠકમાંનાયબવનસંરક્ષકશ્રીસાદીકમુંજાવર,નિવાસીઅધિકકલેક્ટરશ્રીબી.જે.પટેલ, જિલ્લાગ્રામવિકાસએજન્સીનાનિયામકશ્રીજયશ્રીબેનજરૂ, પ્રાંતઅધિકારીશ્રીઓસહિતનાંજિલ્લા- તાલુકાનાવરિષ્ઠઅધિકારીશ્રીઓઉપસ્થિતરહ્યાંહતાં.
Recent Comments