fbpx
બોલિવૂડ

રાજકુમાર હીરાણીની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન હશે


રાજ કુમાર હીરાણી પોતાની આવનારી ફિલ્મ શાહરૂખ ખાન સાથે કરવાનો છે. કહેવાય છે કે,આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયારથઇ ચુકી છે અને તેને લોક કરી દેવામાં આવી છે. આ ફિલ્મની સ્ક્કિપ્ટ પરઅભિજાત જાેશીએ મુખ્યત્વે કામ કર્યું છે. આ ફિલ્મ ૨૦૨૨ની સાલના મે મહિનામાં ફ્લોર પરઆવશે. આ ફિલ્મ ડંકી ફ્લાઇટ પર આધારિત હશે. જાેકે આ ફિલ્મને લઇને કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આ ફિલ્મ ડંકી ફ્લાઇટ નામના ચર્ચિત વિષય પર બેસ્ડ હશે. એમાં એવું થતું હોય છે કે, જ્યારે કોઇ વ્યક્તિને અન્ય દેશમાં કાયદેસર રીતે પ્રવેશ નથી મળતો ત્યારે તે ગેરકાયદેસર રીતે જવાના પ્રયાસ કરતો હોય છે. ફિલ્મનો થોડો હિસ્સો પંજાબમાં ફિલ્માવામાં આવશે. જ્યારે બાકીના લોકેશનની શોધ હજી બાકી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ જાેડી જમાવાની છે. લાંબા સમયથી શાહરૂખ ખાન રૂપેરી પડદે અભિનય કરતો જાેવા મળ્યો નથી. ફિલ્મ ઝીરોની નિષ્ફળતા પછી તે સિલ્વર સ્ક્રિનથી ગાયબ થઇ ગયો હતો. પરંતુ તે હવે ફિલ્મ પઠાનથી દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આ પછી કિંગ ખાન પાસે એક પછી એક પ્રોજેક્ટ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/