fbpx
Home Archive by category રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

‘વન ડાયરેક્શન’ના ભૂતપૂર્વ સભ્ય લિયામ પેનનું નિધનહોટલની બાલ્કનીમાંથી પડીને સિંગરનું મોત થયું હતું

બ્રિટિશ બેન્ડ વન ડાયરેક્શનના ભૂતપૂર્વ સભ્ય અને ગાયક લિયામ પેને હવે નથી. બુધવારે આજેર્ન્ટિનામાં એક હોટલની બાલ્કનીમાંથી પડી જતાં ગાયકનું મોત થયું હતું. આ સમાચારે તેના અને વન ડાયરેક્શનના લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ગાયકે ૩૧ વર્ષની નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી. તેના ચાહકો માની શકતા નથી કે
રાષ્ટ્રીય

ભારતના વલણને કારણે ટ્રૂડો બેકફૂટ પર, કાચંડો ના જેમ રંગ બદલ્યોકેનેડાના પીએમએ વન ઈન્ડિયા પોલિસીની વાત કરી

કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે ઃ જસ્ટિન ટ્રૂડોકેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો કાચંડીની જેમ રંગ બદલી રહ્યા છે. પહેલા તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને હવે ભારતના સ્ટેન્ડ પછી તેણે વન ઈન્ડિયા પોલિસીની વાત કરી. ટ્રૂડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે […]
રાષ્ટ્રીય

પીએમ મોદીએ ફરીથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યોયુદ્ધમાં નહીં, બુદ્ધમાં ઉકેલ મળશેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાની યાદ અપાવે છે. આનાથી આપણે દુનિયાને વધુ સારી બનાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે અગાઉ ૨૦૨૧માં કુશીનગરમાં પણ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હું ભાગ્યશાળી છું […]
રાષ્ટ્રીય

રાજસ્થાનના શિક્ષણ મંત્રી બેકફૂટ પર આવ્યા, કહ્યું- મેં સેમી-ન્યુડ શબ્દનો ઉપયોગ નથી કર્યો

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે અર્ધ નગ્ન હોવા અંગેના પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા કરતા યુ-ટર્ન લીધો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું, “મેં માત્ર અર્ધ નગ્ન શબ્દની વ્યાખ્યા કરી છે, અર્ધ નગ્ન નથી કહ્યું.” તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને વિકૃત કરવામાં આવી રહ્યું છે. પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે તેમણે […]
રાષ્ટ્રીય

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યની તમામ રહેણાંક શાળાઓ અને રાયચુર યુનિવર્સિટીના નામ બદલવાની જાહેરાત કરી હતી

કર્ણાટક સરકારે રાજ્યની તમામ રેસિડેન્શિયલ સ્કૂલોના નામ બદલી નાખ્યા છે. હવે આ તમામ શાળાઓ મહર્ષિ વાલ્મીકિના નામથી ઓળખાશે. મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતે આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે રાયચુર યુનિવર્સિટીનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી યુનિવર્સિટી કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરની નિવાસી શાળાઓ માટે આ […]
રાષ્ટ્રીય

નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ વસંત ચવ્હાણના પુત્ર ઉમેદવાર હશે!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે ખાલી પડેલી લોકસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ વસંત ચવ્હાણના નિધનને કારણે ખાલી થયેલી નાંદેડ લોકસભા સીટ માટે ૨૦ નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસે નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. નાંદેડ
રાષ્ટ્રીય

રેલવેમાં વેઈટિંગની સમસ્યા ખતમ, હવે ૬૦ દિવસ પહેલા જ ટિકિટ રિઝર્વેશન થશે

દિવાળીથી છઠ સુધી સામાન્ય લોકોને વારંવાર રેલવેમાં લાંબી રાહ જાેવી પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન સિસ્ટમ હેઠળ લોકો ૧૨૦ દિવસ પહેલા રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવે છે. હવે રેલવે બોર્ડે એક મોટો ર્નિણય લીધો છે, જેનાથી લાંબા સમય સુધી રાહ જાેવાની સમસ્યા દૂર થઈ શકે છે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં […]
રાષ્ટ્રીય

હરિયાણામાં ત્રીજી વખત બનેલી ભાજપ સરકારમાં ઓબીસી સમુદાય પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે

હરિયાણામાં ભાજપે ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચ્યો છે અને નાયબ સિંહ સૈનીએ બીજી વખત સત્તા સંભાળી છે. પંચકુલાના સેક્ટર ૫માં દશેરા ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ભાજપના ૧૩ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. ડેપ્યુટી કેબિનેટ દ્વારા ભાજપે હરિયાણાના જાતિ અને પ્રાદેશિક સમીકરણને ઉકેલવાનો […]
રાષ્ટ્રીય

અમારી સરકાર આવશે તો તરત જ દારૂબંધી હટાવીશુંપ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે જાે તેમની સરકાર સત્તામાં આવશે તો બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. પ્રશાંત કિશોરે બિહારમાં ચાર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા આ જાહેરાત કરી હતી. પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજે પહેલીવાર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. […]
રાષ્ટ્રીય

બહરાઇચ હિંસા કેસમાં નેપાળ બોર્ડર પર એન્કાઉન્ટર, ૨ આરોપીઓને ઠાર કરાયા

ક્રોસ ફાયરિંગમાં ૨ આરોપીઓને પગમાં ગોળી વાગી; બંને પર દ્ગજીછ લાદવામાં આવશે બહરાઇચ હિંસા બાદ યુપી પોલીસની કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે પોલીસ આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ સાથે એન્કાઉન્ટર થઈ હતી. એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી સરફરાઝ ઘાયલ થયો હતો. હિંસાનો અન્ય એક આરોપી મોહમ્મદ તાલીમ પણ પોલીસ દ્વારા ગોળી વાગતાં ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/