fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 4)
રાષ્ટ્રીય

કિશ્તવાડના એક ગામમાં એક મકાનમાં લાગેલી આગમાં ૬૫ ઘર બળીને ખાખ થઈ ગયા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના મારવાહ વરદવાન ગામમાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી અને તે ઝડપથી ફેલાઈ હતી, આગમાં લગભગ ૬૫ ઘર બળીને ખાખ થઈ ગયાજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના મારવાહ વર્દવાન ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ સૌથી પહેલા એક ઘરમાં શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ જેના
રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉત્સવના સમાપન પછી,મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર પથ્થરમારો, પોલીસકર્મી સહિત ૩ લોકો ઘાયલ

બાંગ્લાદેશમાં નવરાત્રિ દરમિયાન હિંદુઓ પર હુમલા અને પૂજા મંડપની તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. હવે વિજયાદશમીના દિવસે હિન્દુ સમુદાય અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. દુર્ગા પૂજા ઉત્સવની સમાપ્તિ પછી, મુસ્લિમ સમુદાયના લોકોએ મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર પથ્થરમારો કર્યો. જ્યારે હિન્દુ સમુદાયના લોકોએ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું […]
રાષ્ટ્રીય

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે વધતી નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

રશિયા અને ઉત્તર કોરિયાની વધતી જતી નિકટતાથી યુક્રેનમાં તણાવ વધી ગયો છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઉત્તર કોરિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની મદદ કરવા માટે માત્ર હથિયારો જ નહીં પરંતુ સૈનિકો પણ મોકલ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ‘અમે રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશો […]
રાષ્ટ્રીય

IMFએ પાકિસ્તાનને તેની આર્થિક પ્રગતિમાં આવેલા અવરોધને દૂર કરવા નક્કર કારણો આપ્યા

ૈંસ્હ્લએ તાજેતરમાં પાકિસ્તાન માટે ૭ અબજ ડોલર (લગભગ ૫૮૮ અબજ રૂપિયા)ના રાહત પેકેજને મંજૂરી આપી હતી. પરંતુ આ લોન માટે ૈંસ્હ્લ દ્વારા નિર્ધારિત શરતો હેઠળ, પાકિસ્તાન સરકારે ૬ મંત્રાલયો બંધ કરવા પડ્યા, જેના કારણે લગભગ ૧.૫ લાખ લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ. હવે ૈંસ્હ્લએ પાકિસ્તાન સરકાર સમક્ષ બીજી શરત મૂકી છે. ૈંસ્હ્લએ શાહબાઝ સરકારને પાકિસ્તાનના કૃષિ […]
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસની બેઠક પૂરી થઈરાહુલ ગાંધીએ રણનીતિ અને બેઠકો અંગે ચર્ચા કરી હતી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને સોમવારે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નેતાઓને મળ્યા હતા. તેઓએ ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીની ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા અને બેઠકો અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના
રાષ્ટ્રીય

રામ ગોપાલે મુસ્લિમ ઘરમાં લહેરાવ્યો ભગવો ધ્વજઃ જીઁએ શેર કર્યો ફૈંડ્ઢઈર્ં, ફરકાવ્યો ભગવો ધ્વજ, ભાજપે કર્યો પલટવાર

યુપીના બહરાઈચમાં રવિવારે મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. ૨૨ વર્ષના રામ ગોપાલ મિશ્રાનું ગોળી વાગવાથી મોત થયું હતું. ત્યારથી બહરાઇચ ગુસ્સાની આગમાં સળગી રહ્યું છે. સોમવારે આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. આ શ્રેણીમાં સમાજવાદી […]
રાષ્ટ્રીય

બનારસની ભારત મિલાપ રામલીલામાં લાઠીચાર્જ પર બોલ્યા અખિલેશ યાદવકમલવંશી સૂર્યવંશી અને ચંદ્રવંશીના પ્રેમ વચ્ચે તિરાડ ઉભી કરી રહ્યા છેઃ અખિલેશ યાદવ

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બનારસમાં ભારત મિલાપની નતિ ઇમલીની રામલીલામાં થયેલી નાસભાગને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપે પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં સામાજિક સમરસતાની પરંપરા તોડવાનો પ્રયાસ કર્યો છે. ભરત મિલાપ દરમિયાન થયેલી નાસભાગ એ ભાજપના લોકોના ગેરવહીવટનો પુરાવો છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે પણ ભાજપ […]
રાષ્ટ્રીય

ઉદ્ધવ ઠાકરેના હાર્ટ બ્લોકેજની તપાસ કરવામાં આવી રહી છે, એન્જિયોગ્રાફી કરવામાં આવે તેવી શક્યતા

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત સોમવારે સવારે બગડી હતી, ત્યારબાદ તેમને સવારે ૮ વાગ્યે રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના હૃદયમાં બ્લોકેજની તપાસ કરવામાં આવી રહી છે. એવી પણ શક્યતા છે કે શિવસેના પ્રમુખની એન્જિયોગ્રાફી થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેની અગાઉ વર્ષ ૨૦૧૨માં ૧૬મી જુલાઈએ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં […]
રાષ્ટ્રીય

આતિષીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, સીએમ બન્યા બાદ પહેલી મુલાકાત

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વડાપ્રધાનને મળ્યા છે. સીએમ બન્યા બાદ પીએમ મોદી સાથે આતિષીની આ પહેલી મુલાકાત છે. આતિશીએ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આજે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. હું રાજધાની દિલ્હીના કલ્યાણ અને પ્રગતિ માટે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે સંપૂર્ણ સહયોગની આશા રાખું છું. આ પહેલા આતિશી ઉપપ્રમુખ […]
રાષ્ટ્રીય

SCOબેઠક માટે ઈસ્લામાબાદમાં કડક સુરક્ષા, વિદેશ મંત્રી જયશંકર ભાગ લેશે

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મંગળવારથી શરૂ થઈ રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ઉચ્ચ સ્તરીય બેઠક માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સોમવારથી વિદેશી પ્રતિનિધિમંડળ આવવાનું શરૂ થઈ ગયું છે. જીર્ઝ્રંની આ ૨૩મી બેઠકમાં ભારત, ચીન અને રશિયા સહિત અનેક દેશોના વડાઓ ભાગ લેશે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠકમાં ભાગ લેશે, જ્યારે રશિયા અને […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/