fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 8)
રાષ્ટ્રીય

રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કરી ભાવુક પોસ્ટ, કહ્યું ‘તેમનામાંથી ઘણી પ્રેરણા મળી’

આજનો દિવસ ભારત અને ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાનું નિધન એ માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે.વ્યક્તિગત રીતે રતન ટાટાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. તેમની સાથેની મારી અસંખ્ય મુલાકાતોએ મને પ્રેરણા
રાષ્ટ્રીય

અમેરિકામાં ચૂંટણીના દિવસે ભીડ પર હુમલો કરવાનું કાવતરું

અમેરિકન એજન્સી હ્લમ્ૈંએ એક અફઘાનિસ્તાનની ધરપકડ કરી અમેરિકન એજન્સી હ્લમ્ૈંએ એક અફઘાનિસ્તાનની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે તે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનથી પ્રેરિત હતો અને અમેરિકામાં ચૂંટણીના દિવસે મોટી ભીડને નિશાન બનાવીને હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ઓક્લાહોમા સિટીના ૨૭ વર્ષીય નાસિર અહેમદ તૌહેદીએ સોમવારે તેની ધરપકડ બાદ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેણે આવતા […]
રાષ્ટ્રીય

થાઈલેન્ડના નાના શહેર લેંક સાકમાં ૨૩ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા

૧ ઓક્ટોબરના રોજ, એટલે કે એક અઠવાડિયા પહેલા, થાઈલેન્ડના લાન સાક શહેરથી એક મોટી ઘટનાની માહિતી પ્રકાશમાં આવી હતી, જ્યાં લાન સાક શહેરમાં બસમાં આગ લાગવાને કારણે ૨૩ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા, જેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. સાથે મંગળવારે વહેલી સવારે, પીડિત પરિવારો ઉથાઈ થાનીની તે જ શાળામાં એકઠા થયા હતા, જ્યાં […]
રાષ્ટ્રીય

બિડેન એડમિનિસ્ટ્રેશને ભારતમાં MK-૫૪ લાઇટવેઇટ ટોર્પિડોઝના વેચાણને મંજૂરી આપી છે

યુએસ સરકારે ભારતને સ્દ્ભ-૫૪ હળવા વજનના ટોર્પિડોના વેચાણને મંજૂરી આપી છે. ભારતીય નૌકાદળને ઇં૧૭૫ મિલિયન (રૂ. ૧૪૬૮ કરોડ)ના ૫૩ હળવા વજનના ટોર્પિડો મળશે. આનો ઉપયોગ સ્ૐ-૬૦ઇ સીહોક હેલિકોપ્ટર સાથે કરવામાં આવશે, જેને તાજેતરમાં ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા છે. બિડેન પ્રશાસને સોમવારે યુએસ કોંગ્રેસને આ ડીલ વિશે જાણ કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા […]
રાષ્ટ્રીય

ઈમરાન ખાનની પાર્ટીના વિરોધમાં ૩૧ બાઇક અને ૪૪૧ કેમેરાની તોડફોડ, ૨૪ કરોડનું નુકસાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક વર્ષથી વધુ સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે, જેની સામે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે બુધવારે એ વાત સામે આવી છે કે એક સપ્તાહની અંદર જ ઈમરાન ખાનની પાર્ટીએ વિરોધ પ્રદર્શન દરમિયાન ૨૪ કરોડ રૂપિયાની ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું […]
રાષ્ટ્રીય

હરિયાણામાં “બટોગે તો કટોગે” ના નારાને જનતાએ પોતાની મોહર લગાવી

યોગીએ રેલીમાં ‘બટોગે તો કટોગે’નો નારો આપ્યો, ૬ દિવસમાં ૧૪ રેલીઓ કરી, ૮ સીટો પર ભાજપે પ્રચંડ જીત હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતની હેટ્રિક લગાવવામાં સફળ રહી છે. વર્તમાન સીએમ નાયબસિંહ સૈનીએ જીતનો તમામ શ્રેય પીએમ મોદીને આપ્યો છે. આ વખતે પ્રચારમાં પીએમ મોદી, અમિત શાહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથ છવાયેલા રહ્યા હતા. યોગી […]
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેરનેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને ૪૮ બેઠકો સાથે બહુમતી મળી

જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠકોનું પરિણામ આવી ગયું છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. નેશનલ કોન્ફરન્સને ૪૨ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને ૬ બેઠકો મળી છે. તો ભાજપની ૨૯ બેઠકો પર જીત થઈ છે. તો મહેબૂબા મુફ્તીની ઁડ્ઢઁને માત્ર ૩ બેઠકો મળી છે. ભાજપે તેની તમામ ૨૯ બેઠકો જમ્મુમાં જ જીતી છે. તેને […]
રાષ્ટ્રીય

વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવીહરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર

હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની છે. વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર બની રહી છે, પરંતુ આજના પરિણામોએ બધું પલટી નાખ્યું. સરકારને ખેડૂતો અને કુસ્તીબાજાેના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ભાજપ હેટ્રિક ફટકારવામાં સફળ રહ્યું છે. હરિયાણામાં ભાજપની જીતનું […]
રાષ્ટ્રીય

૧૫ ઓક્ટોબર પછી શિયાળો શરુ થવાની શક્યતાઓ: IMD

૧૫ ઓક્ટોબર પછી અહીં શિયાળો પણ દસ્તક આપી શકે છે ઃ ભારતીય હવામાન વિભાગ દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી છે. સૂર્યપ્રકાશને કારણે, દિલ્હી દ્ગઝ્રઇ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ગરમી ફરી એકવાર વધી છે. જાે કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં હજુ પણ રાતો ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે […]
રાષ્ટ્રીય

PM મોદીએ મહારાષ્ટ્રને રુ ૭,૬૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??મહારાષ્ટ્રને રૂ. ૭,૬૦૦ કરોડના વિકાસલક્ષી અને લોકોપયોગી પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૦ મેડિકલ કોલેજાેનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, નાગપુર એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિકીકરણ અને વિસ્તરણ, શિરડી એરપોર્ટ માટે ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/