fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 240)
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ૪ આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક નહિ, ચાર આંચકા અનુભવાયા છે. આજે
સૌરાષ્ટ - કચ્છ

ઘર છોડી ભાગેલી યુવતીને છોડી ભાગ્યો પ્રેમી, ૧૮૧ હેલ્પલાઈને કરી મદદ

પ્રેમ એટલે અંતરની એવી વેદના જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જીવી લેવાના અને સાથે મરી જવાના કોલ આપે છે. ફક્ત કોલ ન આપતા પ્રેમમાં મોતને પણ વ્હાલું કરી દે છે. સમાજમાં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે પ્રેમીઓ સમાજ એક નહીં થવા દે તેની બીકે આપઘાત કરી લીધો હોય છે. જાેકે પરિવારની સંમતિ […]
સૌરાષ્ટ - કચ્છ

વિસાવદરમાં પંથકમાં સિંહણને રંજાડવામાં આવી હોવાનો વીડિયો વાયરલ

જૂનાગઢના વિસાવદર પંથકમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાછળ સિંહણ દોટ લગાવે છે. જેને લઈને વાહનચાલકો, ખેડૂતો, માલધારીઓ, વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટા કોટડાથી નાના કોટડા વચ્ચે ત્રણ દિવસથી સિંહણ વાહનચાલકો પાછળ દોડ મુકે છે.સિંહણને રંજાડવામાં આવી હોવાથી આવુ કૃત્ય કરતુ હોવાનું અનુમાન છે. આ અંગે વન વિભાગની કચેરીને રજૂઆત કરવામાં આવી છે..તેમજ સિંહણ લોકો […]
સૌરાષ્ટ - કચ્છ

આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટતી નાયડુ ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ

રાજકોટ જિલ્લા પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયા રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે કોણ છે […]
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ રોડ પર વાહન અથડાવવા બાબતે ભરબજારમાં યુવક પર જીવલેણ હુમલો

રાજકોટના ગોંડલ રોડ પર આજે વહેલી સવારે વાહન અથડાવવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. વાહન અથડાતાં એક યુવકને ભરબજારમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જાેકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે […]
સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મહાદેવને દરરોજ નર્મદા નીરથી જળાભિષેક થશે

સોમનાથ મહાદેવને હવેથી કાયમી નર્મદાના નદીના પવિત્ર જળનો અભિષેક થશે. મહીપરીયોજના થકી નર્મદાનું પાણી સોમનાથ સુઘી પહોંચતા આ શકયુ બન્યુ છે. દરરોજ ૩૦ લાખ લીટર નર્મદાનું પાણી સોમનાથ મંદિર ટ્રસ્ટને મળી રહેનાર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, એક હજાર વર્ષ પૂર્વે કાવડીયા દ્રારા હરીદ્રારથી સોમનાથ ગંગાજળ લાવી […]
સૌરાષ્ટ - કચ્છ

તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા

સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય વાત છે. હવે ભૂકંપના આંચકા આવ્યા બાદ શું કરવું તે પણ સમજી ગયા છે. ત્યારે ગીર વિસ્તારમાં પણ સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. આવામાં ગીર (ખ્તૈિ) વિસ્તારમાં આજે ફરી ભૂકંપના આંચકા આવ્યો હતો. જાેકે, વિચિત્ર વાત એ હતી કે, ભૂકંપના આંચકા સાથે લોકોને મોટો ધડાકો પણ સંભળાયો હતો. […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ઈ-મેમોની કનડગત વિવાદઃ વકીલોએ સીએમ અને પીએને કરી રજુઆત

રાજકોટમાં ઇ-મેમોની કનડગતનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઇ-મેમોને લઇને રાજકોટના યુવા વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે. આજે યુવા વકીલો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ઇ-મેમોથી લોકોને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે. તમામ આધાર પુરાવાઓ સાથે સરકારને યોગ્ય નિરાકરણ કરવાની માંગ […]
સૌરાષ્ટ - કચ્છ

દિલ્હી-રાજકોટ સ્પાઇસ જેટની બોઈંગ સેવા શરૂ, એરક્રાફ્ટ બંધ

રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું પાટનગર માનવામાં આવે છે,રાજકોટ થી એર કનેક્ટિવિટીમાં વધારો કે ઘટાડો થતાં સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ પર તેની અસર જાેવા મળતી હોય છે. કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર રોક લગાવવામાં આવી હતી ત્યારબાદ તબક્કા મુજબ તેમજ દિલ્હી -મુંબઈની ફ્લાઈટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.તેની વચ્ચે હવે એરપોર્ટના સૂત્રો […]
સૌરાષ્ટ - કચ્છ

સુરત જેલમાંથી ગેંગરેપના આરોપીએ વેપારી પાસેથી ૩૦ લાખ માંગ્યા

ન્યુ રાંદેર રોડ અલનુર રેસીડન્સીમાં રહેતા સૈફુલ્લા મોતીવાલા અને તેના ભાઈ સુહેલ મોતીવાલા અને એતેશામ નવીવાલાએ ભાગીદારીમાં મેટએશીયા પ્રા.લિ.કંપની શરૂ કરી, જેમાં બન્ને ભાઈ ૩૦ ટકા અને એતેશામ ૭૦ ટકા ભાગીદાર હતો.જાન્યુઆરી-૨૦માં શેરની કિંમત ૪૦ થતા બન્ને ભાઈઓ ૬૭.૫૦ લાખ લેખે ૧.૩૫ કરોડ કંપનીમાં નાખી ૬૫ ટકા ભાગીદાર બની ગયા અને એતેશામ નવીવાલા ૩૫ ટકા […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/