fbpx
ગુજરાત

સરકારી કર્મચારીઓ-પેન્શનરના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકા વધીને ૨૮ ટકા કરી દેવામાં આવ્યું

ઓગસ્ટ માસમાં મળવાપાત્ર એરિયર્સનું ચૂકવણું જાન્યુઆરી ૨૦૨૨ના પગાર સાથે કરવામાં આવશે. ગુજરાત સરકારના આ ર્નિણયને પરિણામે સરકારની તિજાેરી પર મહિને અંદાજે રૂા. ૩૭૮ કરોડનો બોજ આવશે. આ ર્નિણયને લાભ અંદાજે ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને મળશે. તેમાં રાજ્ય સરકારના ૫,૧૧,૧૧૨૯ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં મોટા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પંચાયતના કર્માચારીઓનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ ૪.૫૦,૫૦૯ પેન્શનર્સને પણ મળશે.ભારત સરકારની માફક ગુજરાત સરકારે પણ તેના નવ લાખ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્ને મળતા મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે. તેમનું મોંઘવારી ભથ્થું ૧૧ ટકા વધીને ૨૮ ટકા કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે તેમાં ૧૧ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાનો વધારો સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે જ ચૂકવવામાં આવશે. જુલાઈ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/