fbpx
ગુજરાત

દીનદયાળ પોર્ટના ગોડાઉનથી કારીગરે ૧.૨૫ લાખનું મશીન ચોરી ગયો

દીનદયાળ પોર્ટ અંદર નિર્માણાધીન ગોડાઉનમાંથી કારીગર પોતેજે ફ્લોરીંગ મશીનનો ઉપયોગ કરતો હતો, તેજ રાતોરાત ચોરી કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કાર્ય સાથે જાેડાયેલી કંટ્રક્શન કંપનીએ કામદાર સામે ૧.૨૫ લાખની મશીન ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.કંડલા મરીન પોલીસ મથકે પટેલ કંટ્રક્શનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ભોજારામ ચૌધરીએ દીનદયાલ પોર્ટમાં ૩૪ નંબરના ગોડાઉન બનાવવાનું કામ ચાલુ છે, જે માટે તેમણે ફ્લોરીંગ મશીન રાખી હતી, જેને આરોપી ઈસ્તેખાર અહમદ મેનુદીન ખાન (રહે. ચંપારણ, બિહાર) વાળો છેલ્લા દોઢ મહિનાથી ચલાવતો હતો જેથી તે તેના કબ્જામાં અને તે ગોડાઉનમાંજ રહેતો હતો. રુમની ચાવી જાેતી હોવાથી ફરિયાદ ગોડાઉનમાં ગયા ત્યાં રુમની કે મશીનની કોઇ ચાવી અને આરોપી મળ્યા નહતા, ફોન કરતા તેણે બ્લોક કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીએ ફ્લોરીંગ મશીન, તેને કંટ્રોલ કરવાનું ડીસપ્લે, તેનું પ્રીન્ટર જેવી કોઇ સામાન નજરે ન ચડતા ચોરી કરી લઈ ગયો હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ ૧.૨૫ લાખના મુદામાલની તસ્કરીનો ગુનો દાખલ કરાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/