fbpx
ગુજરાત

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

શ્રમ આયુક્તશ્રીની યાદીમાં જણાવાયું છે કે, રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં આગામી તા. ૬ ઓગસ્ટ -૨૦૨૩ રવિવારના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે. જે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ- ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે તેમજ કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં.
આ જાેગવાઇ અનુસાર રોજમદારે/ કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જે કોઇ માલિક જાેગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/