fbpx
રાષ્ટ્રીય

કાળઝાળ ગરમીની નહિં થાય કોઇ બોડી પર અસર, બસ અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ

ગરમીની સિઝનમાં સ્વાસ્થ્ય અને સ્કિન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી માણસ કંટાળી જાય છે. આ દરમિયાન તમે મસાલેદાર ખોરાક અથવા તેલવાળું ખોરાક ખાઓ છો તો તમારું સ્વાસ્થ્ય જલદી બગડે છે અને સાથે બીજી અનેક સમસ્યાઓ પણ થવા લાગે છે. આમ, જો તમે ગરમીમાં આ બધાથી બચવા ઇચ્છો છો તો આ ઘરેલું નુસ્ખાઓ તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • જમ્યા પછી તમે દરરોજ થોડી વરિયાળી ખાઓ. વરિયાળી ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને સાથે શરીરમાં ઠંડક પણ મળે છે. ગરમીમાં વરિયાળી અથવા વરિયાળીનો શરબત પીવો છો તો તમારી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. વરિયાળી ખાવાથી ડાયજેસ્ટ સિસ્ટમ સારી થાય છે અને સાથે તમારી સ્કિન પણ ક્લિન થાય છે.
  • કાળઝાળ ગરમીમાં બને એમ વધારેને વધારે પાણી પીવો. જો તમે દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવો છો તો ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચી શકો છો. આ સાથે જ પાણી પીવાથી તમારું શરીર અંદરથી પણ ક્લિન થાય છે. જો કે ઘણાં લોકો બહુ જ ઓછું પાણી પીતા હોય છે. જો તમને પણ ઓછુ પાણી પીવાની આદત છે તો તમારે આ આદત આજે જ બદલી નાખવી જોઇએ. પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
  • ગલસકરી ગરમીમાં તમારા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. આ ગલસકરીને રાત્રે પાણીમાં પલાળી લો અને પછી સવારમાં ઉઠીને આ પાણી પી લો. જો તમે ગરમીમાં આ પાણી પીવો છો તો તમારી હેલ્થને ખૂબ ફાયદો થાય છે. આ સાથે જ તમને લૂ પણ લાગતી નથી અને ચક્કર પણ આવતા બંધ થઇ જાય છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/