fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોના વધુ ૧૩ કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૦૦ને પાર થઇ

રાજકોટમાં બપોર સુધીમાં ૧૩ કેસ પોઝિટિવ નોંધાય છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૦૦ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૧૨ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૩૬૧ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે ૬૦ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪૬ લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
શુક્રવારે શહેરમાંથી ૩૬ અને ગ્રામ્ય વિસ્તારના ૧૫ સહિત કુલ ૫૧ નવા કેસ આવ્યા હતાં. જ્યારે એક્ટિવ કેસ ૫૨૯ પર છે અને કુલ કેસની સંખ્યા ૨૧૫૯૦ થઈ છે. જ્યારે રાજકોટમાં ૨૩૦૦થી વધુ કોવિડ બેડ ખાલી હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
એક તરફ કેસ ઘટ્યા છે ત્યારે કોરોનાના ટેસ્ટ શરૂ થયા ત્યારથી શરૂ કરી શુક્રવાર સુધીમાં ૮ લાખ ટેસ્ટ પૂરા થયા છે. જેમાં ૫.૬૦ લાખ શહેર, જ્યારે ૨.૩૯ લાખ ગ્રામ્ય વિસ્તારના છે. હાલ કુલ ૫૫૭ દર્દી સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/