fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોના હોવા છતાં શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર આવકનો સ્ત્રોત


કોરોના કાળમાં ગત વર્ષ શ્રાવણ માસમાં માત્ર.૧.૩૦ કરોડની જ આવક થવા પામી હતીઃ શિવભકિત સાથે ભાવિકોએ મંદિર ટ્રસ્ટની તિજાેરી પણ છલકાવી દીધી બાર જયોતિલીંગમાં પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૧માં કુલ આવક ૭ કરોડ ૯૯ લાખની આવક થયાનું નોંધાયું છે. જેમાં ભાવિકોની વિવિધ ભાવપૂજાઓ ધજારોહણો અતિથિગૃહો દાનપેટીઓ અને શિવભકતોના દાન સહયોગથી ભગવાન ભોળાનાથને આ સર્મપિત થયું. કોરોના સંક્રમીત ગતવર્ષ ૨૦૨૦ શ્રાવણ માસમાં ૧.૩૦ કરોડની આવક હતી. ૨૦૧૯ શ્રાવણ માસમાં ૫.૯૦ કરોડ વિવિધ સ્વપ થઈ હતી. યાત્રીકો પ્રવાસીઓમાં કોરોના મહામારી કે સંભવિત ત્રીજી લહેર કારણે આ વર્ષે

રાજયભરનાં યાત્રીકોઓએ સોમનાથ મહાદેવમાં અતૂટ શ્રધ્ધા અને દૂરના રાજયોમાં યાત્રાને બદલે સોમનાથ પસંદગી ઉતારી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીએ પવિત્ર શ્રાવણ માસમાં ગોઠવેલી વ્યવસ્થાઓ જેમાં યાત્રીકોમાં બેસેલ વિશ્ર્‌વાસ-શ્રધ્ધા અને દર્શનીય સ્થળ તરીકેની સ્વીકૃષિ વધુ માનવ મહેરામણથી મળી અને શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ દરરોજના અંદાજે ૧૫ થી ૨૦ હજાર દર્શનાર્થી આવતા જ રહે છે. ખાસ કરીને શની-રવિ-સોમ વધુ ભાવિકો ઉમટે છે.પવિત્ર પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજાેરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરને ૮ કરોડ પીયાની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા પાંચ ગણી વધુ આવક થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/