fbpx
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકા વિસ્તારમાં લંપી વાઇરસ પશુઓમાં જોવા મળ્યો 300 જેટલા પશુઓ શિકાર બન્યા

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે સપ્તાહમાં પશુમાં lumpy વાયરસ નો ફેલાવો થયો છે દ્વારકા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સુધીમાં અંદાજે ૩૦૦ ગાય તથા નદી માલમ પી વાયરસ કેસ નોંધાયા છે આ વાયરસ ને કારણે દસથી બાર ગાયોના મોત પણ થયા છે દ્વારકામાં બે સપ્તાહ પહેલા ટીવી ટેશન વિસ્તારમાંથી એક ગાય બિમાર હોવાની જાણ ગૌ સેવા કોને કરવામાં આવી હતી જેને સારવાર આપવામાં આવી ત્યાં થોડા કલાકો અને એક આ દિવસોમાં અનેક ગાય બીમાર ના લક્ષણો જાણ થતાં જ તેની સારવાર કરવામાં આવી ગાયને lumpy વાયરસની અસર થઇ હોવાનું સામે આવ્યું દ્વારકાની સુરતી માધવ ગૌશાળા ગૌશાળા હાર્દિક ને દ્વારકા પશુઓમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાની જાણ થતાં સ્થાનિક તંત્રની મદદથી તેને અટકાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા આ ગાયો અને નદીઓને દ્વારકા શહેરમાં આવેલ મહિલા બાગમાં આ ગાયો તેમજ જન્મદિવસ નાના વાસણોને સારવાર અર્થે રાખવામાં આવેલ આ મહિલા બાગ નગરપાલિકા સંચાલિત હોય તેમની ખાસ મંજૂરી લઈ અને પશુઓ ત્યાં સારું આવશે રાખેલા હોય શહેરના ગૌ સેવકો તેમજ ડોક્ટરની ટીમ દ્વારા આ ગાયો નદીઓ વાસીઓને સારવાર આપવામાં આવી રહી છે આ સારવાર હેઠળ અંદાજિત 100 જેટલી ગાયો તેમજ નદીઓને રોગમુક્ત કરવામાં આવેલ છે અને હાલમાં અંદાજિત ૧૫૦ ગાયો નો ગોવાળીયો ને સારવાર હેઠળ રાખવામાં આવેલી છે તેમાંથી હાલમાં અંદાજિત ૫૦ જેટલા ગયો તેમાં નદીઓ સ્વસ્થ હોય તેમ ડોક્ટર ની યાદીમાં જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/